HIMATNAGARSABARKANTHA
ખેડબ્રહ્મા મંડળીની ઓફિસ ખાતે મંડળીની મીટીંગ મળી હતી

અહેવાલ:- પ્રતિક ભોઈ
ધી રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળી ની સભા મળી
ચેરમેન વા, ચેરમેન એમ ડી ની વરણી
મંડળીના ત્રણ સભ્યો ગેરહાજર રહેતા તર્ક વિતરક
આજે રોજ ખેડબ્રહ્મા મંડળીની ઓફિસ ખાતે મંડળીની મીટીંગ મળી હતી જેમાં અધ્યક્ષ સ્થાને માળી શંકરજી જીવાજી મંડળીની ગતસભાના કામકાજ બાહાલી મેળવી અને નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી
જેમાં ચેરમેન વાઇસ ચેરમેન એમ.ડી.ની સર્વાનુંમતે કરાઈ હતી
નવીન ચેરમેન શંકરલાલ બુથમલ શાહ. વાઇસ ચેરમેન રાજુરામ પુનાજી પ્રજાપતિ જ્યારે એમડી તરીકે જુના એમ.ડી ને ફરી રીપીટ કરવામાં આવ્યા હતા
નવીન ચૂંટાયેલા ચેરમેન વાઇસ ચેરમેન એમડી ને સ્થાનિક મિત્રો તથા રાજસ્થાન મંડળીના સભાસદ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી,


