HIMATNAGARSABARKANTHA
પરખ સંસ્થા ખાતે એમ એસ ડબલ્યુ કોલેજની વિદ્યાર્થીનીઓને બ્લોક પ્લેસમેન્ટ ની મંજૂરી માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

અહેવાલ:- પ્રતિક ભોઈ
આજ રોજ પરખ સંસ્થા ખાતે એમ એસ ડબલ્યુ કોલેજની વિદ્યાર્થીનીઓને બ્લોક પ્લેસમેન્ટ ની મંજૂરી માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.જેમાં પ્લેસમેન્ટ માટે આવેલ વિદ્યાર્થીનીઓને આવકારી તેમને સંસ્થા તેમજ સંસ્થાના કાર્યક્ષેત્ર વિશે માહિતગાર કર્યા અને સંસ્થા દ્વારા ચાલતા વિવિધ પ્રવૃતિની માહિતી પ્રદાન કરી.
માસ દરમ્યાન તેઓ દ્વારા લેવામાં આવનાર કામગીરીનું પ્લાનિંગ કરવામાં આવ્યું.



