ઓલ ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૪ નું કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા. ટોટલ ૩૬ મેડલ મેળવી રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લા નું નામ રોશન કર્યું

ઓલ ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૪ નું કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્ડોર સ્ટેડિયમ વિદ્યાનગર, આણંદ ખાતે તારીખ ૨૬ થી ૨૮ જુલાઈ ૨૦૨૪ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત ચેમ્પિયનશપમાં જુજારસિંહ કે વાઘેલા ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાના કરાટે ના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કાતા ઇવેન્ટમાં ૧ ગોલ્ડ, ૪ સિલ્વર, ૭ બ્રોન્ઝ મેડલ અને કુમિતે ઇવેન્ટમાં ( ફાઇટ ) ૧૪ ગોલ્ડ, ૬ સિલ્વર, ૪ બ્રોન્ઝ મેડલ એમ સાબરકાંઠા જિલ્લાએ કુલ ૧૫ ગોલ્ડ મેડલ, ૧૦ સિલ્વર મેડલ,૧૧ બ્રોન્ઝ મેડલ એમ ટોટલ ૩૬ મેડલ મેળવી રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લા નું નામ રોશન કર્યું છે સિદ્ધિ મેળવનાર ખેલાડીઓ નીચે મુજબ છે
૧ .ધાર્મી અમિત પિત્રોડા
ઉંમર : ૮ વર્ષ
વજન: – ૨૦ કિગ્રા
કાતા : સિલ્વર મેડલ
કુમીતે : ગોલ્ડ મેડલ
કલર બેલ્ટ
૨ .સાન્વી મિહિર સોની
ઉંમર : ૮ વર્ષ
વજન: -૨૫ કિગ્રા
કુમીતે : ગોલ્ડ મેડલ
કલર બેલ્ટ
૩ .મકવાણા બીજલ ગજેન્દ્રસિંહ
ઉંમર : ૧૩ વર્ષ
વજન: -૩૫ કિગ્રા
કુમીતે : ગોલ્ડ મેડલ
બ્રાઉન-બ્લેક
૪ .નાયી સાન્વી કપિલભાઈ
ઉંમર : ૧૨ વર્ષ
વજન: -૩૫ કિગ્રા
કાતા : બ્રોન્ઝ મેડલ
કુમીતે : બ્રોન્ઝ મેડલ
બ્રાઉન-બ્લેક
૫ .ડામોર હેમાક્ષી રાકેશકુમાર
ઉંમર : ૧૨ વર્ષ
વજન: – ૫૨ કિગ્રા
કાતા : સિલ્વર મેડલ
કુમીતે : સિલ્વર મેડલ
કલર બેલ્ટ
૬ .વૃન્દા તેજસ મહેતા
ઉંમર : ૧૩ વર્ષ
વજન: +૫૨ કિગ્રા
કાતા : બ્રોન્ઝ મેડલ
કુમીતે : ગોલ્ડ મેડલ
કલર બેલ્ટ
૭ .પિત્રોડા વીર રાજુભાઈ
ઉંમર : ૧૨ વર્ષ
વજન: -૪૦ કિગ્રા
કાતા : બ્રોન્ઝ મેડલ
કુમીતે : બ્રોન્ઝ મેડલ
કલર બેલ્ટ
૮ .પુરોહિત દેવસ્ય સંજયકુમાર
ઉંમર : ૧૦ વર્ષ
વજન: -૩૦ કિગ્રા
કાતા : ગોલ્ડ મેડલ
કુમીતે : ગોલ્ડ મેડલ
કલર બેલ્ટ
૯ .સુથાર તીર્થ દિપકકુમાર
ઉંમર : ૧૩ વર્ષ
વજન: -૩૫ કિગ્રા
કુમીતે : ગોલ્ડ મેડલ
કલર બેલ્ટ
૧૦.પ્રતિક તેજસ મહેતા
ઉંમર : ૧૦ વર્ષ
વજન: +૪૦ કિગ્રા
કુમીતે : બ્રોન્ઝ મેડલ
કલર બેલ્ટ
૧૧.ડામોર જૈનિલ રાકેશકુમાર
ઉંમર : ૮ વર્ષ
વજન: -૨૫ કિગ્રા
કાતા : બ્રોન્ઝ મેડલ
કુમીતે : ગોલ્ડ મેડલ
કલર બેલ્ટ
૧૨.જોષી રુદ્ર સચિનકુમાર
ઉંમર : ૧૦
વજન: -૨૫ કિગ્રા
કાતા : સિલ્વર મેડલ
કુમીતે : ગોલ્ડ મેડલ
બ્રાઉન-બ્લેક
૧૩.પટેલ પ્રિન્સ દિનેશકુમાર
ઉંમર : ૧૩ વર્ષ
વજન: -૪૦ કિગ્રા
કાતા : બ્રોન્ઝ મેડલ
કુમીતે : સિલ્વર મેડલ
કલર બેલ્ટ
૧૪.ઉપાધ્યાય જવાન ધવલભાઈ
ઉંમર: ૧૪ -૧૫ વર્ષ
વજન: -૫૭ કિગ્રા
કાતા : બ્રોન્ઝ મેડલ
બ્રાઉન-બ્લેક
૧૫.મકવાણા માયા ગજેન્દ્રસિંહ
ઉંમર : ૧૬ – ૧૭ વર્ષ
વજન: ૪૨ કિગ્રા
કાતા : સિલ્વર મેડલ
કુમીતે : બ્રોન્ઝ મેડલ
બ્રાઉન-બ્લેક
૧૬. કલાસ્વ અવકાશ .એ
ઉંમર : ૧૬ – ૧૭ વર્ષ
વજન: -૬૮ કિગ્રા
કુમીતે : ગોલ્ડ મેડલ
બ્રાઉન-બ્લેક
૧૭.મકવાણા તોરલ ગજેન્દ્રસિંહ
ઉંમર : ૨૧ વર્ષ
વજન: -૫૦ કિગ્રા
કાતા : બ્રોન્ઝ મેડલ
કુમીતે : ગોલ્ડ મેડલ
બ્રાઉન-બ્લેક બેલ્ટ
૧૮.આચાર્ય આર્યન .એન
ઉંમર : અંડર – ૨૧ વર્ષ
વજન: – ૫૫ કીગ્રા
કુમીતે : ગોલ્ડ મેડલ
૧૯.આચાર્ય આર્યન .એન
ઉંમર : ૨૧ વર્ષ
વજન: -૫૫ કિગ્રા
કુમીતે : ગોલ્ડ મેડલ
૨૦.અક્ષત વિનોદ જોષી
ઉંમર ÷ અંડર – ૨૧ વર્ષ
વજન: – ૮૪ કિગ્રા
કુમીતે : સિલ્વર મેડલ
૨૧. મિસ્વા એ પટેલ
ઉંમર: ૧૧ વર્ષ
વજન: – ૩૯ કિગ્રા
કુમિતે: ગોલ્ડ મેડલ
કલર બેલ્ટ
૨૨. હેપ્પી ડી જોશી
ઉંમર: ૧૪ – ૧૫ વર્ષ
વજન: – ૪૨ કિગ્રા
કુમિતે: ગોલ્ડ મેડલ
કલર બેલ્ટ
૨૩. જાગૃતિ એસ મકવાણા
ઉંમર: ૧૩ વર્ષ
વજન: ૪૭ કિગ્રા
કુમિતે: સિલ્વર મેડલ
કલર બેલ્ટ
૨૪. જયદીપ એસ મકવાણા
ઉંમર: ૧૧ વર્ષ
વજન: -૩૦ કિગ્રા
કુમિતે: સિલ્વર મેડલ
કલર બેલ્ટ thu
૨૫. રિદ્ધિ બી શાહ
ઉંમર: ૯ વર્ષ
વજન: – ૨૫ કિગ્રા
કુમિતે: સિલ્વર મેડલ
કલર બેલ્ટ


