SABARKANTHA
હિંમતનગરના ઇડર હાઇવે ધાણધા પાસે અકસ્માત જેમાં એકને ઈજા અને એકનું ઘટના સ્થળે મોત થયુ હતું

હિંમતનગરના ઇડર હાઇવે ધાણધા પાસે અકસ્માત જેમાં એકને ઈજા અને એકનું ઘટના સ્થળે મોત થયુ હતું
ધાણધા હાઇવે ઈડર તરફથી કંકોડા ભરીને આવતા અકસ્માતમાં ટેક્સી ડ્રાઈવર મોત
આસપાસ વિસ્તારના લોકો એકઠા થઈને 108ને જાણ કરી એક યુવકને 108 ઘટના સ્થળે પોહચીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ એક યુવક ને સિવિલમાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી પોલીસ ઘટના સ્થળે પોહચીને તપાસ હાથ ધરી
અહેવાલ:- પ્રતીક ભોઈ

1
/
107
રસ્તા-ગટર જેવી પ્રાથમિક સુવિધાઓન મળતા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ: શનિવારે ચક્કાજામની ચીમકી
MORBI:SIRની કામગીરીમાં છેલ્લા દિવસોમાં હજારો વાંધા અરજી થવા બાબતે:કોંગ્રેસે કલેક્ટરને આવેદન પાઠવ્યું
છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સઘન મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિઓ અંગે આક્ષેપો
1
/
107

