SABARKANTHA

પ્રાકૃતિક ખેડૂત મહિલાઓનો પ્રેરણા પ્રવાસ યોજાયો

અહેવાલ:- પ્રતિક ભોઈ

*પ્રાકૃતિક ખેડૂત મહિલાઓનો પ્રેરણા પ્રવાસ યોજાયો*
*****
સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ગામોના ખેડુત મહિલાઓને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્રારા રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. પ્રેરણા પ્રવાસ દરમિયાન પ્રાંતિજ તાલુકાના વિવિધ ગામડાના ખેડૂત બહેનોને આનંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ વિભાગોમાં ખેડૂતો નિદર્શન નિહાળ્યુ હતુ. સાથે જ વિવિધ યુનિટની પ્રત્યક્ષ મુલાકાત કરી હતી. આ પ્રેરણા પ્રવાસ દરમિયાન મહિલાઓએ ખેતી માટે અનનવી પધ્ધતિઓ વિષે માર્ગદર્શન મેળવ્યુ હતુ.
***

Back to top button
error: Content is protected !!