SABARKANTHA

સદસ્યતા અભિયાન અંતર્ગત હિંમતનગર ખાતે સાંસ્કૃતિક સેલ સાબરકાંઠા દ્વારા જિલ્લાના કલાકારો તથા કલાપ્રેમી મિત્રોનો કાર્યક્રમ યોજાયો

સદસ્યતા અભિયાન અંતર્ગત હિંમતનગર ખાતે સાંસ્કૃતિક સેલ સાબરકાંઠા દ્વારા જિલ્લાના કલાકારો તથા કલાપ્રેમી મિત્રોનો કાર્યક્રમ થઈ ગયો. જેમાં કમલમ ગાંધીનગર થી ગુજરાત પ્રાંતના શ્રી જનક ઠક્કર અને શ્રી મનુભાઈ રબારી અને વિશેષ ઉપસ્થિતિ ગુજરાતમાં લોક પ્રખ્યાત કવિ શ્રી કૃષ્ણકાંત દવે ઉપસ્થિત રહ્યા દરેક કલાકારોને 101 સભ્યો બનાવવાની ખાતરી આપેલ છે . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંસ્કૃતિક સેલ ના હોદ્દેદારો શ્રી નિરંજન શર્મા . પિયુષભાઇ પટેલ .ભરતભાઈ વ્યાસ. શીરીષ મિસ્ત્રી. ઇલાબેન જાની નો સુંદર સહકાર મળ્યો. તો આવો આપણે સૌ સાથે મળી આ અભિયાનને સફળ બનાવી યશભાગી બનીએ.
પ્રકાશ વૈદ સંયોજક.
સાંસ્કૃતિક સેલ સાબરકાંઠા. અને સમગ્ર સાંસ્કૃતિક સેલ ટીમ

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!