SABARKANTHA
બેટી બચાવો બેટી પઢાવો પ્રોગ્રામ દસ વર્ષ પૂર્ણ કરેલ છે

અહેવાલ:- પ્રતિક ભોઈ
બેટી બચાવો બેટી પઢાવો પ્રોગ્રામ દસ વર્ષ પૂર્ણ કરેલ છે તેની ઉજવણી સ્વરૂપ સાબરકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ દીકરી ઓ દરેક ક્ષેત્રે પોતાની પ્રતિભા ને નેશનલ લેવલે રમતગમત ક્ષેત્રે ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ મેળવેલ છે તેવી દીકરીઓની પસંદગી કરી સાબરકાંઠા જિલ્લાના સમાહર્તા કલેક્ટર સાહેબ દ્વારા ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા મલેશિયા ઋતુકુમારી કિરણકુમાર નેશનલ સમુદ્ર તરણ પ્રતિયોગીતા માં પાંચ કિલોમીટર તરણ સ્પર્ધા માં નેશનલ લેવલે છઠ્ઠો ક્રમ મેળવી સમગ્ર ઉત્તર ગુજરાતમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોથી નામાંકિત કર્યું છે. સમગ્ર ઉત્તર ગુજરાત માં પ્રથમ વખત ઋતુ કુમારીએ પાંચ કિલોમીટર પ્રતિ યોગીતામાં પોતાનું સ્થાન મેળવી સમગ્ર ઉત્તર ગુજરાત નું નામ દેશભરમાં રોશન કર્યું છે.




