SABARKANTHA
કિસાનોના ઇષ્ટદેવ ભગવાન બલરામજીની જન્મ જયંતી

કિસાનોના ઇષ્ટદેવ ભગવાન બલરામજીની જન્મ જયંતી નિમિત્તે દામાવાસ કંપા ખાતે પૂજન સત્સંગ કાર્યક્રમ યોજાયો ભાદરવા સુદ છઠ ના રોજ ભગવાન બલરામજીના જન્મ નિમિત્તે દેશભરમાં બલરામ જયંતિ ની ઉજવણી થઈ રહેલ છે તે નિમિત્તે ભારતીય કિસાન સંઘ દેશભરમાં બલરામજીનો પૂજન કાર્યક્રમ યોજી રહેલ છે તે નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે ભગવાન બલરામજીનો પૂજન કાર્યક્રમ ભારતીય કિસાન સંઘના તાલુકાના પૂર્વ મંત્રી દિનેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં મળેલ જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી ભજન સત્સંગ કાર્યક્રમ યોજ્યો હતો જય બલરામ
અહેવાલ:- પ્રતિક ભોઈ


