HIMATNAGARSABARKANTHA
ખેડબ્રહ્મા શહેર તેમજ તાલુકાની મેડીક્લોમા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

અહેવાલ:- પ્રતિક ભોઈ
ખેડબ્રહ્મા શહેર તેમજ તાલુકાની મેડીક્લોમા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

ખેડબ્રહ્મા શહેર તેમજ તાલુકાની વિસ્તારની મેડિકલ સ્ટોર માં ખેડબ્રહ્મા પોલીસ ની વિવિધ ટીમો બનાવી ગેરકાયદેસર ડ્રગ્સ દવાઓનો વેચાણ થાય છે કે નહીં તે બાબતે ચેકિંગ કરવામાં આવેલ તેમાં નિયમ અનુસાર જરૂરી નિભાવવામાં થતા રજીસ્ટર નું ચેકિંગ કરવામાં આવેલ હતું જે પૈકી ચાર મેડીકલોમાં જરૂરિયાત રજીસ્ટર ન થયેલ હોવાના કારણે કાર્યવાહી કરવા રિપોર્ટ કરવા તજવીજ કરવામાં આવેલ હોવાના અહેવાલ સાપડ્યા છે ચેકિંગમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન સાધુ ના મોનેટરીંગ હેઠળ તમામ કરવામાં આવ્યું હતું




