HIMATNAGARSABARKANTHA
પુણ્ય શ્ર્લોક અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતિ અંતર્ગત જીલ્લા કાયઁશાળા યોજાઈ

અહેવાલ:- પ્રતિક ભોઈ
પુણ્ય શ્ર્લોક અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતિ અંતર્ગત જીલ્લા કાયઁશાળા યોજાઈ જેમાં જિલ્લા પ્રમુખશ્રી કનુભાઈ પટેલ જિલ્લા પ્રભારી શ્રી ગજેન્દ્દભાઈ સક્સેના જી તેમજ ઉત્તર જોન પ્રભારી અને અમદાવાદ મહાનગર પાલિકા ના પૂર્વ પ્રમુખ બીજલબેન પટેલ પ્રદેશ મહિલા મોરચા ના આગેવાન શ્રી દર્શનાબેન બારોટ જિલ્લા મહામન્ત્રી શ્રી મહેન્દ્રસિંહ રહેવર તેમજ લુકેશભાઈ સોલંકી ઇન્ચાર્જ પ્રેમલભાઈ દેસાઇ સહ ઇન્ચાર્જ નિત્યાનંદભાઈ ની હાજરી મા યોજાઈ……..


