SABARKANTHA

વડાલી તાલુકાના ધામડી અન્ન ક્ષેત્ર આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા વડીલોના વૃંદાવન કાર્યક્રમ

વડાલી તાલુકાના ધામડી અન્ન ક્ષેત્ર આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી સંત પ્રભુચરણ દાસજી મહારાજ ઉપસ્થિત રહી વડીલોને સંબોધન કર્યું સર્વસ્થ જેન્તીભાઈ પાટીદાર દ્વારા ચાલુ કરેલો વડીલોનો વૃંદાવન કાર્યક્રમ નો 138 મો કાર્યક્રમના યજમાન મણીભાઈ કેસરગંજના આમંત્રણ ને માન આપી મોરબી ટંકારા થી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે તાજેતરમાં જવાબદારી આપેલ છે તેવા સંત પ્રભુચરણદાસજી ઉપસ્થિત રહી વડીલોને તેમજ આ વિસ્તારના ધાર્મિક ભાવિક ભક્તોને શ્રાવણ માસના સત્સંગમાં રસ પાન કરાવેલ હતું દર દર શનિવારે યોજાતા આ કાર્યક્રમમાં તમામ સમાજના વડીલો ઉપસ્થિત રહી આવો કાર્યક્રમ ભવ્યા તી ભવ્ય યોજી જુદા જુદા સંતોને બોલાવી માર્ગદર્શન મેળવી રહેલ છે આમ આ વિસ્તારને ખુબ સરસ સમન્વય ભાવ સાથે તમામ વડીલો ખૂબ ખુશી રહે છે તે માટે સર્વસ્થ જેન્તીભાઈ પાટીદારને કાયમી આ વિસ્તારમાં યાદગીરી હંમેશ માટે રહેશે જય જય શ્રી રામ

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!