HIMATNAGARSABARKANTHA
આજે પણ ધરોઈ ડેમમાં ઉપરવાસમાં ખૂબ વરસાદ હોવાથી પાણીની આવક ખૂબ જ થયેલ છે જેથી દરવાજા વધુ ખોલવા પડે તેવી શક્યતાઓ

અહેવાલ:- પ્રતિક ભોઈ
આજે પણ ધરોઈ ડેમમાં ઉપરવાસમાં ખૂબ વરસાદ હોવાથી પાણીની આવક ખૂબ જ થયેલ છે જેથી દરવાજા વધુ ખોલવા પડે તેવી શક્યતાઓ ખેડબ્રહ્મા તાલુકાના ઉપરવાસમાં લક્ષ્મીપુરા તાંદલિયા દામાવાસ કલોલ નાકા વિજયનગર આતરસુંબા ખેડાસણ ધોળીવાવ વિસ્તારમાં રાતના બે કલાકથી સતત વરસાદ હોવાથી ધરોઈ ડેમમાં ખૂબ જ આવક થયેલ છે જેથી દરવાજા ખોલવાની શક્યતાઓ રહેલ છે





