હિંમતનગર લિંબચધામ મંદિરમાં માતાજી નો હોમ હવન ધજા રોહન અને મહા આરતી નો કાર્યક્રમ યોજાયો
અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર લિંબચધામ મંદિરમાં માતાજી નો હોમ હવન ધજા રોહન અને મહા આરતી નો કાર્યક્રમ યોજાયો ……………………….સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે અડાઠમ જથ નાયી કેળવણી મંડળ રામબાગ સોસાયટી હિંમતનગર ૧૦-૧૦-૨૦૨૪ ગુરૂવાર ના રોજ નવરાત્રી મહોત્સવ આઠમના નિમિત્તે નવરાત્રી માતાજીનું હોમ હવન ના ધજારોહણ અને મહા આરતી આયોજન મુખ્ય આયોજન અડાઠમ જથ નાયી કેરવણી મંડળ ના નેજા હેઠળ કરવા મ આવ્યુ હતું નવરાત્રી મહોત્સવ આઠમના હવનના યજમાન ગિરીશભાઈ ત્રીકમભાઈ નાઈ એ લાભ લીધો દર દર વર્ષની જેમ આ વર્ષે શુભ મુહૂર્તનો ચોઘડિયા સમગ્ર કાર્યક્રમ આયોજન સમાજના પ્રમુખ શ્રી બી ટી શમૉ મંત્રી જશુભાઈ નાઈ સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના પાવન પર્વમાં લાહવો લીધો હિંમતનગર નાયી સમાજ કુળદેવી લીંબચ માતા મંદિરમાં આસ્થા અને શ્રદ્ધા નું પ્રતીક છે નાયી સમાજ ઉપરોક્ત અન્ય સમાજના લોકો પણ માતાજીને સિસ નમાવી ધન્યતા અનુભવી છે ની હાજરી માં પ્રહેલાદભાઈ કાકણોલ નાઈ દશરથભાઈ ગઢોડા પી પી આજણા નાઈ અરવિંદભાઈ કાબોદ્રી ઈશ્વરભાઈ વાળંદ મહાદેવપુરા વિનુભાઈ નનાનપુર જીતેન્દ્રભાઈ સુરજપુરા સંજીવકુમાર શમૉ