SABARKANTHA

હુંજ પ્રાથમિક શાળામાં વાષિકોત્સવ ઉજવાયો…

અહેવાલ:- પ્રતિક ભોઈ

હુંજ પ્રાથમિક શાળામાં વાષિકોત્સવ ઉજવાયો… હિમતનઞર તાલુકાના હુંજ ગામે શુક્રવાર ના તા.૭ના રોજ શ્રી હુંજ પ્રાથમિક શાળામાં ઞામજનોની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો .આ પ્રોઞામ માં શાળાના એકથી આઠ ધોરણ ના તમામ બાળા ઓ ને વિધૉથીઓ ખુબ ઉલ્લાસ ભેર ભાઞ લઈ આજના સમયમાં જન જાઞુતી વ્યસન મુક્તિ ને સ્વચ્છ ભારત મિશન લઞતી ને સામાજીક કુરીવાજો ને બેટી બચાવો અભિયાન અંતર્ગત ખુબ સરસ નાટક ને રાસ ઞરબા ને સાંસ્કુતિક પ્રોગામ કરી શાળા પરિવાર સાથે જોડાયેલ શિક્ષણકાર્ય ના શિક્ષકો ને શિક્ષીકા બહેનો દવારા ખુબ સુંદર આયોજન કરી ને દસ પંદર દિવસ ટેંનીઞની સાથે સાંસ્કૃત પ્રોઞામ માટે એક ધોરણ થી લઈ આઠ ધોરણના બાળકોને ઉત્સાહી કરી અલગ અલગ વેશભુષામાં તૈયાર કરી શાળા પ્રટાઞનમાં હુંજ ગામ ના તમામ બાળકો ના વાલીયોના માતા પિતા ને સમગ્ર ઞામજનો ને યુવાનો તમામ હાજરીમાં બાળકોને પ્રોત્સાહિત કરી ઈનામ વિતરણો ને દરેક વિધાથીઓ ને પંચાલ વિનુભાઇ ઢારા નોટબુકો આપવાની જાહેર કરવામાં આવ્યા હતી.ને અલગ અલઞ ધોરણ ના બાળકો ને સારો દેખાવ કરનારાઓ ઞૃપો ને સો બસો પાંચ સો ના રોકડદાનથી ઉત્સાહી કરી ઞામજનોએ નવાજા હતા.

Back to top button
error: Content is protected !!