HIMATNAGARSABARKANTHA
હિંમતનગરની જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલય ના તિર્થે કરાટે માં ગોલ્ડ મેડલ જીતી સ્કૂલ નું ગૌરવ વધાર્યું

અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગરની જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલય ના તિર્થે કરાટે માં ગોલ્ડ મેડલ જીતી સ્કૂલ નું ગૌરવ વધાર્યું
શાળાકીય રમતોત્સવ માં સાબરકાંઠા જિલ્લા કક્ષાની UNDER -19 ભાઈઓ ના વિભાગ ની કરાટે રમત ની સ્પર્ધા માં જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલય ના તીર્થ દિપકકુમાર સુથાર એ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે તે બદલ મંડળ ના પ્રમુખ શ્રી સી. સી. શેઠ, મંત્રી શ્રી મધુસુદન ખમાર, સ્કાઊટ ચીફ કમિશ્નર અતુલભાઈ દીક્ષિત,આચાર્ય શ્રી દિનેશભાઇ પ્રજાપતિ અને વ્યાયામ શિક્ષક શ્રી નીતિનભાઈ ગુર્જર અને શાળા ના તમામ સ્ટાફ મિત્રો એ તથા સંચાલક મંડળે અભિનંદન પાઠવેલ છે.



