માદક પદાર્થ મેકે ડ્રોન (એમ.ડી) ૯૯.૬૨ ગ્રામ કિંમત રૂપિયા ૯.૯૬.૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીની પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ તથા એસ ઓ જી ની સંયુક્ત ટીમ
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ મેકે ડ્રોન (એમ.ડી) ૯૯.૬૨ ગ્રામ કિંમત રૂપિયા ૯.૯૬.૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીની પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ તથા એસ ઓ જી ની સંયુક્ત ટીમ
મહે. ડીજીપી સાહેબશ્રી ના ઓની માદક પદાર્થ પકડવાની ડ્રાઇવ અન્વયે ગાાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહા નરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજ સિંહ ગોહીલ IPS નાઓએ સાબરકાઠા જીલ્લા મા યુવાધન નશાના રવાડેના ચડે તે સારૂં નાકોટીક્સ પદાથૅ નુ વેચાણ અટકાવવા ‘‘ SAY NO TO DRUGS’’ મિશન
અંતગતૅ તથા ડ્રગ્સ મુક્ત સાબરકાઠાં સુત્ર ને સાર્થક કરવા નાકોટીક્સ ના પદાથૉ નુ ખરીદ વેચાણ કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સચુના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મીત ગોહીલ સાહબે ના સીધા માર્ગદર્શન હઠેળ અમો પો.ઇન્સ. ડી.એન.સાધુ ખેડબ્રહમા પો.સ્ટેશનઓ સ્થાનીક પોલીસના માણસો તથા એસ.ઓ.જી પોલીસના માણસો
સયુકત રીતે ખેડબ્રહ્મા બસ સ્ટેશન આગળ રોડ ઉપર ભાદરવી પુનમ મેળા અન્વયે વાહન ચેકીંગ માાં હતા તે દરમ્યાન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના અ.પો.કોન્સ. પ્રદિપસિંહ મહેન્સસિંહ બ.ન-૭૯૫ ના ઓને તેમના ખાનગી બાતમીદાર બાતમી હકીક્ત મળેલ કે, એક ઇસમ શકાંસ્પદ હાલત મા નાયરા પેટ્રોલ પપ બાજુથી ચાલતો ચાલતો ખેડબ્રહ્મા બસ સ્ટેશન તરફ
આવી રહલે છે. જેને શરીરે સફેદ જેવા કલરનાં શટૅ તથા નીચે કાળા જેવા કલર નુ જીન્સ પેન્ટ પહરેલ છે. જેની પાસે માદક પદાર્થ છે જે બાતમી હકીક્ત આધારે વોચ તપાસમા હતા તે દરમ્યાન બાતમી મા જણાવ્યા મજુબ નો ઇસમ ચાલતો ચાલતો
આવતો હોય રેઇડીંગ ટીમના પોલીસના માણસોએ સદરી ને કોડૅન કરી સદરી ઇસમ નાંુનામ ઠામ પુછતાાં પોતે પોતાનુ નામ સલાઉદ્દીન સૈજુદ્દીન શેખ ઉ.વ.-૨૭ રહ.ખાલા મહોલા તા. કોટડા છાવણી જી.ઉદેપરુ રાજસ્થા નો હોવાનુ અને સદરી ની અંગ ઝડતી કરતા સદરી ના અંગ કબજા માંથી મેફેડ્રોન (એમ.ડી.) નો જથ્થો ૯૯.૬૨ ગ્રામ માદક પદાર્થ એમ.ડી. ક.રૂ
૯,૯૬, ૨૦૦/-તથા મોબાઇલ કિ.રૂ.- ૫,૦૦૦/- મળી કુલ રૂપિયા- ૧૦,૦૧,૨૦૦/-નો મદ્દુામાલ મળી આવતા એન.ડી.પી.એસ.
એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૨(સી),૨૯ મજુબ નો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા સફળતા મેળવેલ છે કામગીરી કરનારઃ- પોલીસ ઇન્સ્પેક્ટર,ડી.એન.સાધુ એ.એસ.આઇ અનિરુધ્ધ સિંહ શભુન્દ્ર સિંહ આ.હે.કોન્સ.કરીટસિંહ રજનીકાન્ત સિંહ (S.O.G) અ.પો.કોન્સ. ધમેન્રકુમાર નટવરભાઇ અ.પો.કો પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ આ.પો.કો. દીલીપભાઇ રણછોડભાઇ આ.પો.કો અક્ષયકુમાર પોપટભાઇ આ.પો.કોન્સ. કલ્પેશ કુમાર ગોવિંદભાઈ આ.પો.કોન્સ. અપેન્દ્ર સિંહ.નટવરવસિંહ( S.O.G)અ.પો.કોન્સ.પકજકુમાર કાન્તીલાલ (S.O.G)આ.લો.નિલેશ કુમાર બાબુભાઈ S.O.G) ડ્રા.પો.કોન્સ.સુરતાન સિંહ જગતસિંહ (S.O.G)ડ્રા.પો.કોન્સ. નિલેશ કુમાર પ્રભુદાસ (S.O.G)
રીપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા