SABARKANTHA
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત

અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બાળકોની સંસ્થામાં નવરાત્રી માટે બાળકોએ જાતે માતાજીનો ગબ્બર બનાવેલ જેમાં દસ દિવસ રોજ સવાર સાંજ આરતી કરીને મન મૂકીને ગરબા રમ્યા હતા ટ્રસ્ટીઓ તથા સ્ટાફ પણ આરતી તથા ગરબા ભાગ લીધો હતો


