SABARKANTHA
માવતર કાવડ યાત્રા અભિયાન સનાતન ધર્મ રક્ષક.લોક સાહિત્યકાર સંજુરાજા લાંબડીયા રાવળદેવ ની મુલાકાત લઈ સન્માન કરવામાં આવ્યું

આજ રોજ તારીખ 13/09/2024 ના રોજ.
મટોડા ખાતે કેમ્પમાં
પટેલ તારાબેન નટવરલાલ વિસામા કેમ્પ ની મુલાકાત લેવામાં આવી.
માવતર કાવડ યાત્રા અભિયાન સનાતન ધર્મ રક્ષક.લોક સાહિત્યકાર સંજુરાજા લાંબડીયા રાવળદેવ ની મુલાકાત લઈ સન્માન કરવામાં આવ્યું અને ભારત માતાનો ફોટો મુમેન્ટ આપવામાં આવી
સાથે સાથ પ્રખ્યાત લોક સાહિત્યકાર સંજુરાજા તથા નરસિંહભાઈ પટેલ. વસંતભાઈ પટેલ નયનભાઈ પટેલ. તળશીભાઈ. ભરતભાઈ પ્રજાપતિ. કાનજીભાઈ માળી. મયંકભાઇ પટેલ ધ્વરા
RSS ના પ્રતિનિધિ નુ શાલ થી સન્માન કરવામાં આવ્યું..
અહેવાલ:- પ્રતિક ભોઈ



