SABARKANTHA

ગુજરાત પત્રકાર એકતા પરિષદ કાર્યકારી પ્રમુખ તરીકે મેહુલભાઈ પટેલ ઈડર આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી

ગુજરાત પત્રકાર એકતા પરિષદ કાર્યકારી પ્રમુખ તરીકે મેહુલભાઈ પટેલ ઈડર આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લાની તાલુકા સહ જિલ્લાની નવીન કારોબારી બનાવવાની હોય આ મહત્વની કામગીરી મેહુલભાઈ પટેલ ને અધ્યક્ષતા માં થશે ગુજરાત ભરમાં 34 જિલ્લા અને 252 તાલુકા ઓ માં સંપૂર્ણ સમિતિઓ તૈયાર છે. મહિલા વિંગ અને લીગલવીંગ સાથે પૂર્ણ સંગઠન તૈયાર છે. પત્રકાર એકતા પરિષદમાં ગુજરાતમાંથી 10,000 પત્રકારો જોડાયેલા છે. વિશ્વનું મોટામાં મોટું સંગઠન તરીકે નવી ઓળખ ઉભી કરી છે. હર હંમેશા પત્રકારોના હિતમાં અને પત્રકારોના હિત માટે સરકાર સામે સતત યુદ્ધના ધોરણે અધિકારો માટે લડતું રહ્યું છે.

Back to top button
error: Content is protected !!