તા.૧૯.૦૮.
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.31150794, 0.6328927);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 47;
૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય. સાંસી.દાહોદ
Dahod:દાહોદ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ પર રેલ્વે પોલીસે રાખી બાંધી રક્ષાબંધન પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી
દાહોદ રાજકીય રેલવે પોલીસ ના પી.એસ.આઇ એ.જે.પંડ્યા માર્ગ હેઠળ દાહોદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર મુસાફરોને રાખડી બાંધી રક્ષાબંધનની પવિત્ર તહેવારની ઉજવણી કરી
આજ રોજ તારીખ.૧૯.૦૮.૨૦૨૪ સોમવારના પ્રાત માહિતી અનુસાર આજે શ્રાવણ સુદ પૂનમ( નારિયેળી પૂનમ ) એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર કે જેમાં બહેનોને પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી આ પવિત્ર તહેવારની ઉજવણી કરે છે અને બહેન પોતાના ભાઈને લાંબી ઉંમરની ભગવાનને પ્રાર્થના કરે છે રક્ષાબંધનનો પવિત્ર પર્વમાં દાહોદના રેલ્વે સ્ટેશન પર રાજકીય પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.જે. પંડ્યાના માર્ગે હેઠળ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે આવેલ રાગીરી મુસાફરોને પોતાના સાથી કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી મોડું મીઠું કરાવતા આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી ત્યારબાદ રેલવે પોલીસના પીએસઆઇ જે પંડ્યા પોતાના સ્ટાફ સાથે વૃદ્ધાશ્રમ જય ત્યાં પણ રાખડી બાંધી અને ત્યારબાદ તેઓ છાપરી ખાતે આવેલા અંત રાષ્ટ્રીય અંધજન મંડળ દાહોદ સંચાલય એમ.બી.જૈન અંધજન વિદ્યાલય ખાતે ત્યાંના ભૂલકાઓને પણ રાખડી બાંધી હતી