SABARKANTHA
ગુરુ પૂણિઁમા નિમિત્તે ગુરુ વંદનાનો કાર્યક્રમ ઈડર શહેર વોડઁ નં. 4 ના કાયઁકરો તથા અનુ.જાતિ મોરચા દ્વારા યોજાયો.

આજે ગુરુ પૂણિઁમા નિમિત્તે ગુરુ વંદનાનો કાર્યક્રમ ઈડર શહેર વોડઁ નં. 4 ના કાયઁકરો તથા અનુ.જાતિ મોરચા દ્વારા યોજાયો. જેમાં ઈડરના લોકપ્રિય ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સાહેબ દ્વારા આપેલ સાલ, દક્ષિણા આપી ફૂલહાર કરી મુધણેશ્વર મહાદેવના પૂજારીનુ સન્માન કરેલ.આ કાયઁક્રમમાં જિલ્લા ભાજપ મંત્રી મિનાક્ષીબેન ગઢવી, જિલ્લા અ.જા. મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમાર, શહેર મહામંત્રી પિયુષભાઈ દવે, વિજયભાઇ પરમાર, મનહરભાઈ પરમાર, મોનિકાબેન અબોટી, રીટાબેન, એમ.કે.રાઠોડ, જયદીપ પંડ્યા, જીતુભાઈ, શૈલેષભાઈ સગર વગેરે હાજર રહેલ.



