HIMATNAGARIDARSABARKANTHA
ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતિ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલન જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલની અધ્યક્ષતામાં ઇડર ટાઉન હોલ ખાતે યોજાયું

અહેવાલ :- પ્રતિક ભોઈ
*ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર જીની જન્મ જયંતિ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલન જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલની અધ્યક્ષતામાં ઇડર ટાઉન હોલ ખાતે યોજાયું.જેમાં, પ્રદેશમાંથી વક્તા તરીકે રાજ્ય સભા સાંસદ શ્રી અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા અઘ્યક્ષ શ્રી મયઁક ભાઈ નાયક જી તેમજ પૂર્વ સાંસદ શ્રીમતિ ભાવનાબેન દવે યે માર્ગદર્શન આપ્યું હતુ.
જિલ્લા પ્રભારી શ્રી ગજેન્દ્ર ભાઈ સક્સેના જી જિલ્લા ના સાંસદશ્રી શોભનાબેન બારૈયા જી પ્રદેશ ઉપ પ્રમુખશ્રી કૌશ્યાલા કુંવરબા હિંમતનગર ના ધારાસભ્ય શ્રી વી, ડી ઝાલા સાહેબ જિલ્લા મહામન્ત્રી શ્રી વિજયભાઈ પંડ્યા મહેન્દ્ર સિંહ રહેવર લોકેશ ભાઈ સોલંકી તેમજ જિલ્લા ના આગેવાન કાર્યકર્તા કાર્યક્રમ માં ઉપસ્થિત હતા…..




