SABARKANTHA
ગોકુલનગર ની તમામ સોસાયટી ના શેરી કુતરાઓ અને ગાયો ને અંદાજે ૬૦૦ લાડુ ગોળ લોટ અને તેલના લાડુ બનાવીને સભ્યો દ્વારા ખવડાવવા નુ આયોજન કરવામાં આવ્યું

અહેવાલ:- પ્રતીક ભોઈ


ગંગોત્રી સોસાયટી ઈન્દૃનગર સોસાયટી સિલ્વર સ્કાય ફ્લેટ ના સંયોગ દ્વારા ગબ્બર મિત્ર મંડળ સભ્યો ના આયોજન દ્વારા ગોકુલનગર ની તમામ સોસાયટી ના શેરી કુતરાઓ અને ગાયો ને અંદાજે ૬૦૦ લાડુ ગોળ લોટ અને તેલના લાડુ બનાવીને સભ્યો દ્વારા ખવડાવવા નુ આયોજન કરવામાં આવ્યું છે રવિવાર સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ લાડુ અને બુધવારે તેલ અને લોટ નો શીરો બનાવીને ખવડાવવાનુ આયોજન કરવામા આવ્યુ છે ગબ્બર મિત્ર મંડળ ના સભ્યો




