HIMATNAGARSABARKANTHA
ઓઆરએસ પીડીયાટ્રીક ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ નર્સીસ તેમજ ડોક્ટરો કાર્યક્રમમાં ભાગ લીધો હતો

અહેવાલ:- પ્રતિક ભોઈ
તારીખ 25 થી લઈ 31 જુલાઈ સુધી ઓઆરએસ પીડીયાટ્રીક ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ નર્સીસ તેમજ ડોક્ટરો કાર્યક્રમમાં ભાગ લીધો હતો વધુમાં વિશેષ ઉપસ્થિતિ ડીએનએસ મેડમ પુષ્પાબેન ટીએએનઆઇ મેમ્બર જ્યોત્સના બેન ચૌધરી એ એન એસ રિઝવાના બહેન અને સ્ટાફ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા




