પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ અમદાવાદ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર . પાટીલ સાહેબ ની અધ્યક્ષતામાં આયોજિત ‘પ્રદેશ મોરચાઓની સંયુક્ત કાર્યશાળા’નો શુભારંભ ‘દીપ પ્રાગટ્ય’ અને ‘વંદે માતરમ્’ના ગાન સાથે થયો

સર્વવ્યાપી ભાજપા, સર્વસ્પર્શી ભાજપા આગામી તા ૨/૯/૨૦૨૪ થી શરૂ થનાર *સદસ્યતા અભિયાન 2024* અંતર્ગત આજરોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ અમદાવાદ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર . પાટીલ સાહેબ ની અધ્યક્ષતામાં આયોજિત ‘પ્રદેશ મોરચાઓની સંયુક્ત કાર્યશાળા’નો શુભારંભ ‘દીપ પ્રાગટ્ય’ અને ‘વંદે માતરમ્’ના ગાન સાથે થયો. આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ જી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી કે.સી.પટેલ સહિત પ્રદેશ હોદ્દેદારો, મોરચાઓના પ્રદેશ પ્રમુખશ્રીઓ અને મોરચાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં ,પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ,સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જીએ સૌ પદાધિકારી ઓ ને સદસ્યતા અભિયાન માં નિષ્ઠાપૂર્વક જોડાઇ ભાજપની વિચારધારા સાથે વધુ માં વધુ લોકોને જોડવા માટે આહ્વાન કર્યું હતું ,સદસ્યતા અભિયાન ના સંયોજક શ્રી કે.સી.પટેલ તથા સહ સંયોજક શ્રી કુલદીપ સિંહ સોલંકી દ્રારા પ્રેઝન્ટેશનના માધ્યમ થી આગામી સદસ્યતા અભિયાન ની રુપરેખા અને પ્રકિયા વિશે માર્ગદર્શન આપ્યું, સદસ્યતા અભિયાન ના સહ સંયોજક તથા અમદાવાદ
અહેવાલ:- પ્રતિક ભોઈ



