SABARKANTHA
શ્રી શક્તિ કૃપા સેવા ટ્રસ્ટ સંચાલિત હિંમતનગર ડિફેન્સ એકેડેમી દ્વારા બિલેશ્વર મહાદેવ મંદિર દેરોલ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું

*શ્રી શક્તિ કૃપા સેવા ટ્રસ્ટ સંચાલિત હિંમતનગર ડિફેન્સ એકેડેમી દ્વારા બિલેશ્વર મહાદેવ મંદિર દેરોલ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું જેમાં 1001 બીલી નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા, સંકેતભાઈ દરજી તેમજ તેમની સાથે એકેડેમીના તમામ ઉમેદવારો ના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ બનાવ્યો જેમાં વિશેષ ઉપસ્થિતિમાં મંથનસિંહ બારૈયા, સ્વરાજસિંહ રાઠોડ, દીપકભાઈ ભાટી, યશરાજસિંહ મેડાટીયા, ઇન્દ્રજીતસિંહ મેડાટીયા, અનુજસિંહ શેખાવત, પુષ્પરાજસિંહ પરમાર હાજર રહી સાથ સહકાર આપ્યો*



