HIMATNAGARSABARKANTHA
ભાટીયા બારેશી સમાજ નુ ગૌરવ

અહેવાલ:- પ્રતિક ભોઈ
ભાટીયા બારેશી સમાજ ની દિકરી અને ઈડર ખાતે રહેતી ભાટીયા કશિશ પરેશભાઈ જેમને APMC PHARMACY COLLEGE HIMATNAGAR થી Master of pharmacy (M.pharm) ના ચારે ચાર સેમિસ્ટાર મા 1st રેન્ક સાથે પાસ કરીને ભાટીયા બારેશી સમાજ નુ ગૌરવ વઘારેલ છે ભાટીયા બારેશી સમાજ તરફથી તેમને પ્રમુખ અને આગેવાનો દ્વારા પ્રોત્સાહન સ્વરૂપ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને દીકરી ને જીવનમાં ખૂબ પ્રગતિ કરે સમાજનું તેમજ દેશનું નામ ગૌરવવન્તુ કરે તેવી અનેકો શુભકામનાઓ પાઠવી હતી




