HIMATNAGARSABARKANTHA

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા “ટીબી હારેગા, દેશ જીતેગા” કેમ્પેઈન અંતર્ગત દેશમાંથી વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે

અહેવાલ:- પ્રતિક ભોઈ

ભારત દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા “ટીબી હારેગા, દેશ જીતેગા” કેમ્પેઈન અંતર્ગત દેશમાંથી વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે ત્યારે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લાયન્સ ઇન્ટરનેશનલ તથા આરોગ્ય વિભાગ ગુજરાત રાજ્ય સરકાર સંયુક્ત ઉપક્રમે MOU સંદર્ભે ટીબી દર્દીઓને વિનામૂલ્યે ન્યુટ્રીશન કીટ ની સહાય મળી રહે તે હેતુથી લાયન્સ ઈન્ટરનેશનલ GMT કોઓર્ડિનેટર બ્રિજેશભાઇ પટેલ તથા સાબરકાંઠા- અરવલ્લી જિલ્લા આરોગ્ય ક્ષયરોગ અધિકારી ડો. આશીષભાઇ નાયક, ડો. મૌલિકભાઇ પ્રજાપતિ, ડૉ. ફાલ્ગુનીબેન, ખૈર હરદિપસિંહ, હર્ષદભાઇ પટેલ, અનીરુધ્ધસિંહ સાથે નવા સરકીટ હાઉસ હિંમતનગર ખાતે મીટિંગ યોજાઈ હતી જેમાં બંને જીલ્લા માં ટીબી દર્દીઓ ની સારવાર માટે ન્યુટ્રીશન કીટ વિતરણ માટે ની ચર્ચા કરવામાં આવેલ હતી.

Back to top button
error: Content is protected !!