ખેડબ્રહ્મા તાલુકામાં લક્ષ્મીપુરા ગામ માં રસ્તા બિસ્માર હાલતમાં .

અહેવાલ:- પ્રતિક ભોઈ
ખેડબ્રહ્મા તાલુકામાં લક્ષ્મીપુરા ગામ માં રસ્તા બિસ્મિમાર હાલતમાં .
તાલુકાના સ્થાનિક તંત્ર અને નેતા નગરી ઉપર ભારે રોષ
ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં દૂધ મંડળી થી સાબરકાંઠા બેંક થઈને આગળ નીકળતો મેન રસ્તો
આ માર્ગ થઈને ગામના પશુપાલકો દૂધ ભરાવવા જતા હોય છે.તેમજ ગામમાં પ્રસંગ હોય તો પણ આ મેઈન રસ્તો છે, ઘણા લાંબા સમયથી ખરાબ હાલતમાં છે. તેવું ત્યાંના સ્થાનિક જાગૃત નાગરિકે જણાવ્યું હતું.
નવી કરણ રોડ બને તેવી સ્થાનિક ગામ લોકોએ માગણી કરી હતી.
જાગૃત નાગરિક પાસેથી મળતી માહિતી મુજબ
ઘણા વર્ષોથી તૂટેલી હાલત માં રસ્તો દેખાઈ રહ્યા છે.
ખાડા ટેકરા વાળા રોડથી વાહનો તેમજ રાહદારીઓની પડતી મુશ્કેલી. ખાડાઓને લીધે બાઈકો તેમજ મોટા વાહનોને વિલપાટા ટુટી જવાના કિસ્સા પણ બહાર આવ્યા છે. જાગૃત નાગરિકો કહે છે કે આ રોડ નવી બનાવવામાં તેવી માંગો ઉઠવા પામી છે.
…ટૂંક સમયમાં જો દવાનો છંટકાવ નહીં કરવામાં આવે તો ભારે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ …





