HIMATNAGARSABARKANTHA
*સાબરકાંઠા કલેક્ટર શ્રી ને મળી ને રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5,000 થી વધુ શિક્ષકોની ઘટ છે તે પૂરવા માટે બહિષ્કૃત શિક્ષણ સંઘ ના પ્રમુખ ધીરજ લેઉઆ કાંકણોલ એ શિક્ષણ મંત્રીને સંબોધીને રજૂઆત કરી..*
અહેવાલ:- પ્રતિક ભોઈ

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 850 જગ્યાઓ
હાયર સેકન્ડરી વિભાગમાં અંદાજે 1500 જગ્યાઓ
માધ્યમિક વિભાગમાં 1400 થી વધુ ની જગ્યાઓ ખાલી છે .
આવા સંજોગોમાં શાળાઓની ભરતીનો સ્પેશિયલ રાઉન્ડ ઓગસ્ટમાં યોજીને પણ આ જગ્યાઓ વેરાસર ભરાય તો ગુજરાતના સામાજિક અને આર્થિક રીતે વંચિત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી આ શાળાઓ પુનઃશિક્ષણકાર્યથી ધબકતી થાય એવી જ આશા સાથે માંગ કરી છે