HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાનું ગૌરવ

અહેવાલ:- પ્રતિક ભોઈ

સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાનું ગૌરવ અને કીમતી ઘરેણું એવા કમલેશભાઈ બારોટ અને વિજયભાઈ વણઝારા જેવો એ વર્ષો થી ભારતીય જનતા પાર્ટી માટે પોતા નું ઈમાનદારી પૂર્વક જીવન સમર્પણ કર્યું છે અને સંપૂર્ણ જવાબદારી પૂર્વક તેમજ નિષ્ઠાથી ભારતીય જનતા પાર્ટીનું કાર્ય કર્યું છે ભારતીય જનતા પાર્ટી માં ક્યારે જવાબદારી કે હોદ્દો મેળવવા માટે માંગણી નથી કરી પરંતુ પાર્ટીના હિત માટે સમર્પણ ભાવથી ઈમાનદારી પૂર્વક કાર્ય કર્યું છે જિલ્લા બક્ષીપંચ સમાજ ના નાના નાના સમાજો તેમજ અન્ય સમાજોમાં પણ પોતે સેવાકીય પ્રવૃત્તિઓમાં વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. નવરચિત પ્રદેશ સંગઠન તેમજ જિલ્લા ની મુખ્ય સમિતિ માં સંગઠન માં તેઓ ને યોગ્ય સ્થાન મળે તેવું સાબરકાંઠા બક્ષીપંચ મોરચા બક્ષીપંચ સમાજ તથા અન્ય સમાજ ની માગણી અને લાગણી કમલેશભાઈ બારોટ અને વિજયભાઈ વણઝારા સાથે છે.
બક્ષીપંચ સમાજના પ્રતિનિધિ શ્રી કમલેશભાઈ બારોટ અને વિજયભાઈ વણઝારા ને ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં તેમજ સરકારની સમિતિઓ માં તેઓને સ્થાન મળશે તો તેઓ કાર્યકર્તાઓનું તેમજ પછાત બક્ષીપંચ સમાજ ને ઉપયોગી થશે તેઓના વિકાસમાં તેઓ નું મોટું યોગદાન હશે તેવું સમગ્ર સાબરકાંઠા બક્ષીપંચ આગેવાનો ની તેમજ ભાજપ કાર્યકર્તા ઓ ની માંગણી છે ભારતીય જનતા પાર્ટી શિસ્ત અને રાષ્ટ્રવાદ ને વરેલી પાર્ટી છે. શ્રી કમલેશભાઈ બારોટ અને વિજયભાઈ વણઝારા ને ચોક્કસ થી યોગ્ય જગ્યાએ સમાજ ની સેવા માટે યોગ્ય સ્થાન મળશે તેવી બક્ષીપંચ સમાજ તેમજ સર્વ કાર્યકર્તા માગણી છે

Back to top button
error: Content is protected !!