SABARKANTHA

શ્રી રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ સાબરકાઠા કોંગ્રેસનો વિરોધ

શ્રી રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ સાબરકાઠા કોંગ્રેસનો વિરોધ

હિમતનગર B ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા, શ્રી રાહુલ ગાંધીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોના નેતાઓ દ્વારા જાનથી મારી નાખવાની અને જીભ કાપી નાખવાની ધમકીઓ સામે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી. હિમતનગર B ડિવિઝન Pi ઉદાવત સાહેબને ખાતરી આપી કે યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાબરકાઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલ,ગજેન્દ્રસિંહ રહેવર,રામભાઇ સોલંકી, પ્રિયવદન પટેલ,અજમેલસિહ , ભરતસિંહ ,પ્રભાતસિહ, નંદુભાઇ પટેલ, ચન્દ્રસિહ , રામસિંહ , એસ.કે.ઝાલા , સુરવિરસિહ,ટીવી પટેલ ,ઇમરાન બાદશાહ,પોપટભાઇ,રાજ પટેલ,જીતુભાઇ પંચાલ,કનુ રાવળ,રતનબેન , કમળાબેન પરમાર, જયોતિબેન, એકતાબેન,જાહીદીબેન,નિરુબેન,કુમાર ભાટ,મુકેશ પટેલ,પોપટભાઇ , રણછોડભાઈ,ઇશાકભાઇ,મુકેશભાઇ ,કિશોરભાઇ , ગોવિંદભાઈ,જીલ પટેલ,અજિતસિહ , હષઁદભાઇ, મુકેશ બલાત,રમણભાઇ સમેત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!