HIMATNAGARSABARKANTHA
જાંબુડી ખાતે સ્વર્ગસ્થ રણજીતસિંહ ચાવડા સાહેબ (પૂર્વ મંત્રીશ્રી) સ્મરણાર્થે જાંબુડીની મહિલા ભજન મંડળને સાડીઓ વિતરણ કરવામાં આવી

અહેવાલ:- પ્રતિક ભોઈ
ગતરોજ જાંબુડી ખાતે સ્વર્ગસ્થ રણજીતસિંહ ચાવડા સાહેબ (પૂર્વ મંત્રીશ્રી) સ્મરણાર્થે જાંબુડીની મહિલા ભજન મંડળને સાડીઓ વિતરણ કરવામાં આવી જેમાં હિંમતનગર કારોબારી અધ્યક્ષ શ્રી દિલીપસિંહ મકવાણા,સિનિયર ભાજપા કાર્યકર મૂળભા ઝાલા,તાલુકા પંચાયત સદસ્ય ઉમંગભાઈ પ્રજાપતિ,બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ભાથીખત્રી,કડવુસિંહ,પ્રવિણસિંહ કરણપુર,દિપસિંહ પરમાર કેનપુર,ઉત્પલસિંહ રાઠોડ રામપુર સરપંચ,તેમજ જાંબુડીના આગેવાનોના હસ્તે મહિલા ભજન મંડળને સાડીઓ વિતરણ કરવામાં આવી.


