તા. ૧૬. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દાહોદ શાંતિ કિરણ ભવન સિંધી સોસાયટી દ્વારા દિવ્ય રક્ષા બંધન ને મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દાહોદ દ્વારા આજે દિવ્ય રક્ષાબંધન ને મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય મહેમાન માં દાહોદ કલેકટર યોગેશ નિરગુડે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ડોક્ટર ઉદય તિલાવટ રાજ યોગીની બ્રહ્માકુમારી સુરેખા દીદી ઉપસ્થિતિ રહ્યા હતા.આ કાર્યક્રમમાં સુરેખા દીદી દ્વારા કલેક્ટર યોગેશ નિરગુડે અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ડોક્ટર ઉદય તિલાવટ અને પત્રકારોને અને અને બ્રહ્માકુમારી ના કાર્યકર્તા અને સભ્યો ને પણ રાખી બાંધવામાં આવ્યું હતું