HIMATNAGARSABARKANTHA
*ભાજપ ના આગેવાન અને સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા કોરકમિટી સભ્ય શ્રી અતુલભાઇ દીક્ષિતે સિધ્ધી વિનાયક ભગવાન ના દર્શન-પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*ભાજપ ના આગેવાન અને સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા કોરકમિટી સભ્ય શ્રી અતુલભાઇ દીક્ષિતે સિધ્ધી વિનાયક ભગવાન ના દર્શન-પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા*
અનંત ચૌદસ એટલે કે ગણપતિ મહોત્સવ નો વિસર્જનનો દિવસ આજે અરવલ્લી જિલ્લાના અનેક ગણપતિ મંદિરોમાં ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી અને તેમને વિદાય આપવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ પ્રાચીન સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે સમસ્ત ગુજરાત રાજ્ય બ્રહ્મ સમાજ કોર કમિટી ના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પીઢ અગ્રણી કાર્યકર્તા એવા અતુલભાઇ દીક્ષિત એ સિધ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લઈ પૂજા અર્ચના કરી ભગવાન ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સિધ્ધિ વિનાયક મંદિરના સચિન મહારાજ અને ટ્રસ્ટીઓ એ અતુલભાઇ દીક્ષિત નું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું