HIMATNAGARSABARKANTHA

હિમ્મતનગર તાલુકા ના ગઢા ગામ મા સ્વછતા પખવાડીયા અંન્તરગત્ સ્વછતા અભિયાન યોજવામાં આવી

અહેવાલ:- પ્રતિક ભોઈ

આજરોજ હિમ્મતનગર તાલુકા ના ગઢા ગામ મા સ્વછતા પખવાડીયા અંન્તરગત્ સ્વછતા અભિયાન યોજવામાં આવી જેમા ગઢા ગામ નાસરપંચ અબ્દુલભાઇ, બીજેપી યુવામોરચા ઉપપ્રમુખ પરમા યશ. તેમજ હિમતનગર તાલુકા અઘિકારી,નિતાબેન, તેમજ શૈલેષભાઇ તેમજ પંચાયત કમૅચારી વાસુદેવ સિહ પરમાર. ઘનશયામસિહ ઝાલા, દિનેશભાઇ પરમાર તેમજ સફાઈ કામદારો તેમજ ગામજનો અને બીજેપી કાયૅકરતાઓ જોડાયા..

Back to top button
error: Content is protected !!