HIMATNAGARSABARKANTHA

આતંકવાદ દુનિયા માટે ઉઘઇ છે જેનો નાશ આપ કરો તે માટે આવેદનપત્ર મદદનીશ કલેક્ટરને આપવામાં આવ્યું

અહેવાલ :- પ્રતિક ભોઈ

અધિવક્તા પરિષદ સાબરકાંઠા જિલ્લા તરફથી આજે પહેલગામની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આતંકવાદને ખતમ કરવા આતંકી સૈતાનનો ખાતમો કરવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમો સમઁથન કરી આપ જે કઇ પગલ લેશો એમો અમો પુણઁ વિસવાસ આપનામાં રાખીએ છીએ આ આતંકવાદ દુનિયા માટે ઉઘઇ છે જેનો નાશ આપ કરો તે માટે આવેદનપત્ર મદદનીશ કલેક્ટરને આપવામાં આવ્યું
જેમાં અધિવક્તા પરિષદ ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ પકાશભાઈ સોની, નેશનલ કમીટી મેમ્બર હિરેન ત્રિવેદી, ઉવઁશીબેન, કલ્યાણભાઇ દેસાઇ, અવઘ સોની,પ્રદિપભાઇ પંડ્યા, મુકેશભાઇ પટેલ, વિપુલ મહેતા, આશિષ પટેલ, ગૌરવ રાઠોડ, પિનટુ ભરવાડ, શૈલેષભાઈ પટેલ , સુરેશ સોલંકી, પિતેષ ત્રિવેદી તેમજ અઘિવકતા પરિષદના સભ્યો હાજર રહેલ

Back to top button
error: Content is protected !!