BANASKANTHAGUJARATPALANPUR
સમર્પણ હોસ્પિટલની પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી એ મુલાકાત લીધી

30 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરની ખ્યાતનામ ” સમર્પણ હોસ્પિટલની મુલાકાત લેતાં પૂર્વ કેન્દ્રીય ગૃહરાજય મંત્રીશ્રી હરિભાઇ ચૌધરી અને સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રી સુરેશભાઈ શાહ સાથે તમામ ડોક્ટરશ્રીઓ અને તમામ વોર્ડ અને દર્દીઓની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલની સગવડો અતિ આધુનિક અને કેમ્પસની સુંદરતા અને સાફસફાઇ ઘણી સારી હતી આંખ,દાંત અને ફીઝીયોથેરાપી જેવા વિભાગોની અચાનક મુલાકાતથી ડોકટરોની કામગીરીથી પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રીએ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ અને મેનેજમેન્ટને આવા સારા કાર્યાની ખુબ પ્રશંસા કરી હતી।








