GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લીલાપર રોડ ઉપરથી વિદેશી દારૂની બોટલ ઇસમ ઝડપાયો

MORBI:મોરબીના લીલાપર રોડ ઉપરથી વિદેશી દારૂની બોટલ ઇસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટે પેટ્રોલિંગમાં હોય ત્યારે લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ નજીક એક ઈસમ શંકાસ્પદ હાલતમાં હોય તેને રોકી તેની ણ ઝડતી લેતા આરોપીના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની એક બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી કેશુભાઇ નટુભાઇ વિકાણી ઉવ.૫૧ રહે. લીલાપર રોડ હોથીપીર દરગાહ સામેની સ્થળ ઉપરથી અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!