HIMATNAGARIDARSABARKANTHA
ઈડર – દરામલી સવગુણ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો આયોજન કરેલ હતું

અહેવાલ:- પ્રતિક ભોઈ
ઈડર – દરામલી સવગુણ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો આયોજન કરેલ હતું
જેમાં ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓએ ભાગ લીધો હતો
જેમાં ફાઈનલમાં વીરપુર હિંમતનગરની ટીમ વિજેતા થઈ હતી.
સામાજિક યુવા આગેવાન ધીરજ લેઉઆ કાંકણોલ ના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આયોજકો રાજુભાઈ રાઠોડ અને આનંદભાઈ કાપડિયાએ ખુબ સરસ સંચાલન કર્યું હતું..