HIMATNAGARSABARKANTHA
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા ના કાનડl ગામના યુવાને રેકોર્ડ બ્રેક જીત મેળવી સમગ્ર ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા ના કાનડl ગામના યુવાને રેકોર્ડ બ્રેક જીત મેળવી સમગ્ર ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે શ્રી મનહરસિંહ ઝાલા સામાજિક સેવક છે તેમજ ગુજરાત રાજ્ય વિ. શી પ્રમુખ તરીકે પોતાની જવાબદારી નિર્વાહક કરે છે કાનડા ગ્રામજ નો ના કહેવાથી તેઓ સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું અને તે ઓ જીત મેળવી નવીન સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યો તે બદલ મિત્ર મંડળ તેમજ ગ્રામજનો માં ખુશી ની લહેર જોવા મળી અબીલ ગુલાલ થી વાતાવરણ રંગીન બન્યું હતું જય શ્રી રામ ના નારા થી સમગ્ર ગુંજી ઊઠયું



