HIMATNAGARSABARKANTHA
*ટ્રાફિક અવેરનેસ અને સાઇબર ક્રાઇમ સેમિનાર યોજાયો*
અહેવાલ:- પ્રતિક ભોઈ
*ટ્રાફિક અવેરનેસ અને સાઇબર ક્રાઇમ સેમિનાર યોજાયો* જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્મા મુકામે યોજાયેલ સેમિનારમાં મનોચિકિત્સક ડૉ.અનિલભાઈ તાવિયાડ,પી.આઈ શ્રી સાધુ સાહેબ, ટ્રાફિક વિભાગમાંથી મૌલિકભાઈ,સાયબર એક્સપર્ટ ચંદ્રપાલ સિંહ, સુરક્ષા સેતુ સોસાયટીના જયદીપભાઇ,હેડ કોન્સ્ટેબલ જશોદાબેન ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમહેમાન ડૉ.અનિલભાઈ નો સ્વાગત સુપરવાઇઝર શ્રી આરપી વાલાએ કરેલ. પીઆઇ.સાધુ સાહેબનું સ્વાગત સુ.શા. પટેલે કરેલ. કાર્યક્રમનું સંચાલન એ.એ. દેવડા એ કરેલ આ પ્રસંગે એસ પી પટેલ, જનકભાઈ, સવજીભાઈ, પ્રજ્ઞાબેન, રાજેન્દ્રસિંહ દેવડા ઉપસ્થિત રહ્યા હતા.