PRANTIJSABARKANTHA

પ્રાંતિજ ના વી.એસ રાવલ કૉલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

એક પેડ મેરી માં કે નામ સ્વામી વિવેકાનંદ વન

આજે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વી.એસ રાવલ કૉલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો જેમાં સાબરકાંઠા લોકસભા ના માનનીય સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા પ્રાંતિજ ના માનનીય ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર વી એસ રાવલ કૉલેજ ના ટ્રસ્ટી શ્રીમતી ગીતાબેન રાવલ પ્રાંતિજ તાલુકા પ્રમુખ શ્રી બલવંતભાઈ પટેલ પ્રાંતિજ શહેર પ્રમુખ શ્રી નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના પ્રાંતિજ તાલુકા તથા નગર ના સંયોજક મિત્રો શિક્ષક ગણ અને વિદ્યાર્થી મિત્રો હાજર રહી વૃક્ષારોપણ કર્યું.

અહેવાલ:- પ્રતિક ભોઈ પ્રાંતિજ

Back to top button
error: Content is protected !!