PRANTIJSABARKANTHA
હરસોલ ગ્રામ પંચાયત માં થયેલ વિવિધ વિકાસ ના કામો

આજ રોજ તા.11.7.2024 ના રોજ હરસોલ ગ્રામપંચાયત માં માનનીય Asistant ગ્રામ વિકાસ કમિશ્નર બેન શ્રી નિલોફર શેખ સાહેબ દ્વારા હરસોલ ગ્રામ પંચાયત માં થયેલ વિવિધ વિકાસ ના કામો જેમાં ગ્રામ વિકાસ એજન્સી ના કામો તથા ગ્રામ પંચાયત માં ઘન કચરાના માંથી ખાતર બનાવવાની કામગિરી બની રહેલ છે જેનું નિરીક્ષણ કરી ખૂબ સરસ માર્ગદર્શન આપેલ છે જેમાં ઉપસ્થિત ગામના તમામ આગેવાન શ્રીઓ તથા તલાટી કમ મંત્રી શ્રી પ્રવીણકુમાર તથા sbm સ્ટાફ ને સમજૂત કર્યા હતા…
અહેવાલ:- પ્રતિક ભોઈ પ્રાંતિજ



