HIMATNAGARSABARKANTHA
નગરપાલિકા ગટર કોન્ટ્રાક્ટર બેદરકારી સામે આવી..આ તે કેવો વિકાસ

અહેવાલ:- પ્રતિક ભોઈ
નગરપાલિકા ગટર કોન્ટ્રાક્ટર બેદરકારી સામે આવી
આ તે કેવો વિકાસ
હાલ મા કાળજાળ ગરમી વચ્ચે ગટરનું પાણી જમીનમાં શોષાઈ જાય છે ત્યારે વોર્ડ નંબર ત્રણમાં આવેલ વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત ગટરો ઉભરાઈ રહી છે તેવા દશ્યો સામે આવ્યા છે રોગચાળા ફાટી નીકળવાની દહેશત દેખાઈ રહી છે હનુમાનજી મંદિર એ દર્શન કરવા આવતા લોકો ને કીચડ નો ભોગ બની રહ્યાછે ત્યારે નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટરો દ્વારા દેખરેખ ન કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે જેને લઇ વાંચતા રોડ તરફ આ ગટર ઉભરાતી હોવાનું સામે આવ્યું છે જ્યારે નગરપાલિકા થી ચૂંટાયેલા સદસ્યો અને પ્રમુખશ્રી પણ આ રોડ પર વારંવાર નીકળે છે તેમ છતાં આ રોડ પર આ ઉભરાતી ગટરનો નિકાલ કરવામાં આવતો નથી હવે જોવું રહ્યું આ ઉભરાતી ગટરનો નિકાલ ક્યારે આવશે


