GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરમાં મહોરમ માસ નિમિત્તે તાજીયા જુલુસમાં પ્રજા રક્ષક પોલીસ કડક બંદોબસ્ત સાથે ફરજના ભાગે એલર્ટ

WANKANER:વાંકાનેરમાં મહોરમ માસ નિમિત્તે તાજીયા જુલુસમાં પ્રજા રક્ષક પોલીસ કડક બંદોબસ્ત સાથે ફરજના ભાગે એલર્ટ
પોલીસ તહેવારો નિમિત્તે ફરજના ભાગે ખડા પગે બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે શોભાયાત્રા હોય કે પછી મોહરમ શરીફ ના તાજીયા ના જુલુસ તહેવારો અંતર્ગત શાંતિપૂર્વક યોજાઈ અને શહેર ગામની વિસ્તાર ની પ્રજા સુરક્ષિત રહે તે માટે પ્રજા રક્ષક પોલીસ કર્મચારીઓ જિલ્લા પોલીસ સુચના નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી વાંકાનેર પોલીસ ટીમ મહોરમ ના તાજીયા જુલુસમા દાણાપીઠ મા મોડી રાત્રે ના ભાગે ખડે પગે પોલીસ સ્ટાફ જે.આર.ડી હોમગાર્ડ તાજીયા જુલુસમાં રાબેતા મુજબના રૂટ પર પોલીસ બંદોબસ્ત સાથે કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજની એકતા ના પ્રતિક વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજીયા કમિટી અખાડા સાથે ફરીયા હતા જેમાં પોલીસ તંત્ર ફરજના ભાગે તસવીરમાં નજરે પડે છે











