સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સાપર બુનિયાદી વિદ્યાલય ખાતે વિવિધ રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોજવામાં આવેલ શાળાકીય સ્પર્ધાઓમાં શ્રી સામતપર પ્રાથમિક શાળાની ભાઈઓની ટીમ ખો-ખોની રમતમાં સમગ્ર સાયલા તાલુકામાં પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા ત્યારબાદ સામતપર પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક રામભાઈ ઠાકર અને સાયલા પત્રકાર જેસીંગભાઇએ વિજેતા થવા બદલ તમામ ખેલાડીઓ અને આપણા રમતગમતના શિક્ષક રાહુલભાઈ મકવાણાને ખુબ ખુબ અભિનંદન.