Sanjeli: :સંજેલી પંચાયત તંત્રને નિષ્કાળજીના કારણે શ્રી શ્રધ્ધા વિદ્યાલયના બાળકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા
શ્રી શ્રધ્ધા વિદ્યાલય શાળા આગળ પાણીના નિકાલ માટે પંદર દિવસ અગાઉ પંચાયત તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં તંત્રના આખ આડા કાન શ્રી શ્રધ્ધા વિદ્યાલયની આગળ વરસાદનું પાણી ભરાઈ જતા સંજેલી પંચાયતમાં લેખિત રજૂઆત શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં વાળવાટિકા ૧ અને ૨ અને ધોરણ ૧ થી ૮ ના બાળકો અભ્યાસ કરે છે શાળા આગળ જ પાણીનો નિકાલ કરવા પંચાયત તંત્રને રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવા તંત્ર નિષ્ફળ તાત્કાલિક ધોરણે શાળા આગળનું પાણીનું નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી તંત્ર દ્વારા શાળા આગળ પાણીનો નિકાલ ન કરતા બાળકો અને તેમના વાલીઓ અને શિક્ષકોમાં રોષ જોવા મળ્યો
«
Prev
1
/
122
Next
»
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા
વ્યસન મુક્ત ભારત અભિયાન : કચ્છના મુંદરા પંથકમાં બ્રહ્માકુમારીઝ દ્વારા જનજાગૃતિનો સંદેશ