
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ઇસરી પોલીસે ઢૂંઢેરા ગામની સીમમાંથી રોડ ઉપરથી ₹2,54,760 નો પ્રોહીમુદ્દામાલ તથા મારુતિ વેગેનાર ગાડી સાથે એક આરોપી ઝડપી પાડ્યો
ઇસરી પોલીસ સ્ટેશન ખાતે નવા પીઆઈનું પોસ્ટિંગ થતાની સાથે જ જી કે વહુનિયા અને ઇસરી પોલીસ સ્ટેશનના સ્ટાફ માણસોએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોબીહીશન હેઠળગુન્હા અટકાવવા હેઠળ સૂચના આપેલ જે અનુસંધાન પી આઈ અને પોલીસ સ્ટાફના માણસોએ વોચ ગોઠવી હતી અને પેટ્રોલિંગ દરમિયાન ઢુંઢેરા ગામની સીમમાં રોડ ઉપરથી મારુતિ સુઝુકી કંપની નંબર પ્લેટ વગરની વેગેનાર ગાડીની અંદરથી ભારતીય રાજસ્થાન બનાવટી જુદી જુદી બ્રાન્ડની બિયર તથા ઇંગ્લિશ દારૂના ટીન કાટરીયા નંગ 1824 ની કુલ કિંમત 2,54,760 ના પ્રોહીમુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરનાર પુંજેસિંહ દેવુસિંહ જાડેજા દહેગામડા તા ભિલોડા ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી હતી




