ખેરગામ તાલુકા ના ભૈરવીમા કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના બાપા સીતારામ ફાર્મ મા ઇંગ્લેન્ડ લીડ્સ ના ઇન્દુબેન પટેલ તરફથી જરૂરિયામંડ બેહનો અને અને વિદ્યાર્થી ઓને સાડી અને વસ્ત્ર નું વિતરણ કરાયું હતું ઇન્દુબેન પટેલ દ્વારા દર વર્ષે આ વસ્ત્ર દાન આપવામાં આવે છે કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે સેવા અને સ્મરણ ભારતીય સઁસ્કૃતિ નું અંગ છે આજના કાર્યક્રમ મા જેસીંગભાઇ પટેલ, ભેરવી બિપીનભાઈ પટેલ, ઉમેશભાઈ પટેલ, અમ્રતભાઈ પટેલ, પ્રતિક પટેલ દ્વારા સઁચાલન કરવામાં આવ્યુ હતું, જય સીયારામ ના નાદ સાથે હર્ષ ઉલ્લાસ થી કાર્યક્રમ ને વિરામ આપવામાં આવ્યો હતો